પાલીતાણા દાઉદી બોહરા જમાત દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

પાલીતાણા દાઉદી બોહરા સમાજ ના લોકો માટે પાલીતાણા ની બોહરા સમાજ ની મસ્જિદ ના હોલ માં સમાજ ના લોકો માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પ નું આયોજન બુરહાની ગ્રુપ ભાવનગર તેમજ ભાવનગર કેન્સર કેર & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સર ટી હોસ્પિટન) ના સહયોગ થી પાલીતાણા ના ઉમૂર સેહત ના મેમ્બરો દ્વારા પાલીતાણા માં કરવામાં આવ્યો હતો જેમાં…

Read More